ચર્ચા:શિક્ષક

છેલ્લી ટીપ્પણી: Deletion વિષય પર Chirayu.Chiripal વડે ૧૧ વર્ષ પહેલાં

અર્થહિન ભાષાંતર, ઘણી જગ્યાએ મૂળ અંગ્રેજીનો તદ્દન ખોટો અર્થ કરવામાં આવ્યો છે અથવાતો શબ્દશ: ભાષાંતર કર્યું છે જેથી વક્યોનો અર્થ બીલકુલ બદલાઈ જાય છે. આને સુધારવા કરતા નવેસરથી લખવું વધુ યોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૧, ૨૬ માર્ચ ૨૦૧૨ (UTC)

શ્રેણી:સરકારી વ્યવસાયો ફેરફાર કરો

શિક્ષકનો વ્યવસાય એ સરકારી વ્યવસાયની શ્રેણીમાં કેમ મુકી શકાય? આજે સરકારી શાળાઓ કરતા ખાનગી કે ટ્રસ્ટની શાળાઓની સંખ્યા વધુ છે. અને તેથી પણ વધુ ટ્યુશન કરતાં શિક્ષકો છે. માટે મારા મતે આ વર્ગિકરણ અયોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૦, ૨૭ માર્ચ ૨૦૧૨ (UTC)

Deletion ફેરફાર કરો

અસહમત....ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૯:૫૨, ૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર

અસહમત... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૫૬, ૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર
અસહમત. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૩૩, ૮ મે ૨૦૧૨ (IST)ઉત્તર
ઉપરનો પ્રથમ સંદેશો જોશો, અને લેખ વાંચી જોશો તો જણાશે કે તેને મઠારવા કરતા નવેસરથી લખવો વધુ સહેલું રહેશે. છતાં, જો જરૂરી લાગે તો ડિલિશન ટેગ હટાવી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૬, ૮ મે ૨૦૧૨ (IST)ઉત્તર
So, Instead of deleting we can blank the page with only few information remaining and make it stub and leave it as it is..ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૩:૦૩, ૮ મે ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "શિક્ષક" page.