ચર્ચા:સૂર્યમંદિર, મોઢેરા
છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૨ વર્ષ પહેલાં
આ લેખ ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦ના ભાગ રૂપે વિસ્તૃત કરવામાં આવ્યો હતો. |
- કોઈ અનામી સંપાદકે કરેલાં સંપાદનને બેઠેબેઠું કોપી-પેસ્ટ અને લેખમાંની મૂળભુત વિગતો હટાવવાની પ્રવૃતિને કારણે રદ કરાયું છે. સંપાદક દ્વારા થયેલું લખાણ અહીંથી કોપી કરાયું હતું. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૧૭, ૨૪ જુલાઇ ૨૦૧૨ (IST)