ચર્ચા:સોડિયમ

છેલ્લી ટીપ્પણી: નામ વિષય પર KartikMistry વડે ૪ વર્ષ પહેલાં

નામ ફેરફાર કરો

આ પાનાને 'સોડિયમ' નામ ઉપર ખસેડવા વિનંતી. એ જ નામ ગુજરાતીમાં બધે પ્રચલિત છે. 'ક્ષારાતુ' નામ સમજમાં આવે એમ નથી માટે એને લેખની અંદર 'અથવા'માં મૂકવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૨૦:૦૦, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૯, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર
Return to "સોડિયમ" page.