ચર્ચા:સોની (તા. દિયોદર)

છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૭ વર્ષ પહેલાં

મિત્રો, આ ગામના નામ વિશે બે વખત કોઈએ "સોણી" ને બદલે "સોની" એમ સુધારો કર્યો હતો. જો આ ગામના નામનો ઉચ્ચાર/ઉલ્લેખ "સોની" તરીકે થતો હોય તો કોઈ જાણકાર મિત્રને કૃપયા સંદર્ભ સાથે અહીં જણાવવા વિનંતી. (સંદર્ભ માટે કોઈ સરકારી વેબસાઇટ કે વર્તમાનપત્રોનો આધાર લઈ શકાશે) આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૧:૨૭, ૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર

@Ashok modhvadia, હા, ગામનું નામ સોની જ લાગે છે. http://gujaratgrampanchayat.com/soni મુજબ પણ સોની જ છે. બદલી લઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૨૯, ૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "સોની (તા. દિયોદર)" page.