ચર્ચા:હિરાભાઈ જી પટેલ

છેલ્લી ટીપ્પણી: Deletion Request વિષય પર Dsvyas વડે ૧૦ વર્ષ પહેલાં

Deletion Request

ફેરફાર કરો

સારૂ એવું સામાજીક પ્રદાન કરલું હોય તો જ એવા જ જીવિત વ્યક્તિના પાના બનાવવા જોઇએ. આ ગુજરાતી લખાણમાં એવું કોઇ પ્રદાન ન દેખાયું. આભાર. --લિ., વિહંગ વ્યાસંગી ૧૮:૦૬, ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર

સહમત. પાનું બનાવનાર સભ્યશ્રીએ શું કહેવું તે જોઈએ, નહિતર ત્રણ દિવસમાં આ પાનું દૂર કરીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૭, ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર
સહમત, અને આ લેખ સત્વરે હટાવવા લાયક છે (નીતિઓ !) પણ સભ્યને સમય આપ્યો છે એટલે ખુલાસાનો અવસર આપીશું. પણ, લખાણ છૂપાવવું યોગ્ય રહેશે. છૂપાવ્યું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૫, ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર
કોઇકે મારા ચર્ચાનાં પાને આ લાખ્યું છે, જે જોઈ જશો. જો કે મેં તેમને ત્યાં પણ જવાબ આપ્યો જ છે, અને જે ચર્ચા હોય તે અહિં જ કરવા જણાવ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૧, ૨૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર
ધવલભાઈ, વાજબી જવાબ આપ્યો છે. આપણે લખનારાઓને હતોત્સાહ કરવા માગતા ન જ હોઈએ (ઉલટું પ્રોત્સાહન આપવા પ્રયાસરત હોઈએ), પણ સાથે નીતિઓને પણ ધ્યાનમાં રાખવી જ રહી. અન્યથા જ્ઞાનકોશનો અર્થ શું ?! અંગત સંબંધ ધરાવતી બાબતો પર, નોંધપાત્રતા વિષયે ખરૂં ન ઉતરતું કે જાહેરાત પ્રકારનું લખાણ તો સમૂળગું જ અયોગ્ય છે એટલે આપણે પણ હટાવવા માટે લાચાર જ છીએ. જો કે સભ્યશ્રીને ખુલાસાનો સમય આપીએ જ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૯, ૨૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર
અંતે આપણે આપેલો સમય વીતી ગયો છે અને અનામી સભ્યએ મારા ચર્ચાનાં પાને જણાવ્યા મુજબના કોઈ ફેરફારો થયા નથી માટે આપણી નીતિઓને ધ્યાનમાં રાખીને આ લેખ હું દૂર કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૯, ૨૭ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર
  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૦, ૨૭ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર
Return to "હિરાભાઈ જી પટેલ" page.