ચિક્કબલ્લાપુરા જિલ્લો
ચિક્કબલ્લાપુરા જિલ્લો ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલો એક જિલ્લો છે. ૨૩ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ તેની સ્થાપના કોલાર જિલ્લામાંથી ગૌરીબિદોર, ગુડિબાંડા, બાગેપલ્લી, ચિકબલ્લાપુર, સિદલઘટ્ટા અને ચિંતામણી તાલુકાઓમાંથી કરવામાં આવી હતી. કન્નડ ભાષા અહીંની અધિકૃત ભાષા છે.[૨][૩]
ચિક્કબલ્લાપુરા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
નંદી ટેકરીઓની તળેટીમાં ભોગનંદિશ્વરા મંદિરો | |
કર્ણાટકમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 13°26′N 77°43′E / 13.43°N 77.72°E | |
દેશ | ભારત |
રાજ્ય | કર્ણાટક |
વસ્તી | |
• કુલ | ૧૨,૫૫,૧૦૪ |
ભાષાઓ | |
• અધિકૃત | કન્નડ ભાષા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૫૬૨ ૧૦૧ |
ટેલિફોન કોડ | ૦૮૧૫૬ |
વાહન નોંધણી | KA-40 |
વેબસાઇટ | http://www.chikballapur.nic.in |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "District Census 2011: Chikkaballapura". Census2011.co.in. ૨૦૧૧. મૂળ માંથી 2012-05-05 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2017-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2017-10-03.
- ↑ Chitra Phalguni. "10 yrs on CB Pur yet to fully reap benefits of development". Online Edition of deccanherald, dated 23 August 2017. 2017,deccanherald.com. મેળવેલ ૨૩ ઓગસ્ટ ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ચિકબલ્લાપુર જિલ્લાની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૯-૦૩-૧૦ ના રોજ વેબેક મશિન