ચીરાઇ નદી

કચ્છ, ગુજરાતમાં આવેલી નદી

ચીરાઇ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. નદીનું ઉદ્ગમ સ્થાન ખીરસરા નજીક છે. તેની મહત્તમ લંબાઇ ૩૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૬૫ ચોરસ કિમી છે.[]

ચીરાઇ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૩૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધટપ્પર બંધ

નદી પર હેઠવાસમાં ટપ્પર બંધ બંધાયેલો છે.

  1. "ચીરાઇ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫.