ચૈત્ર સુદ ૧
ચૈત્ર સુદ ૧ ને ગુજરાતી માં ચૈત્ર સુદ એકમ કે ચૈત્ર સુદ પડવો કહેવાય છે. આ દિવસ ગુડી પડવો તરિકે પણ ઓળખાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો પહેલો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પ્રથમ મહિનાનો પહેલો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- પ્રથમ નોરતું
- ગુડી પડવો - ગુજરાતમાં સામાન્ય ઉત્સવ, મરાઠી (મહારાષ્ટ્ર) નૂતન વર્ષ.
- ચેટીચંડ
- યુગાદિ/ઉગાદિ - કન્નડ (કર્ણાટક) અને તેલુગુ (આંધ્ર પ્રદેશ) નૂતન વર્ષ.
મહત્વની ઘટનાઓ [૧]
ફેરફાર કરો- ચૈત્રિ નવરાત્રિ પ્રારંભ.
જન્મ
ફેરફાર કરો- ડૉક્ટર કેશવરાવ હરીરામ હેડગેવાર - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્થાપક.
- શીખ સંપ્રદાયના ગુરુ અંગદદેવ.
અવસાન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.