ચૌરી ચૌરા
ચૌરી ચૌરા ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર જિલ્લામાં ગોરખપુર શહેર નજીક આવેલ એક નગર છે. તે ગોરખપુરથી ૧૬ કિમીના અંતરે ગોરખપુર-દેઓરીયાની વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે.[૧]
ચૌરી ચૌરા | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: Coordinates: 26°39′04″N 83°34′52″E / 26.651°N 83.581°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
જિલ્લો | ગોરખપુર |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૨૭૩૨૦૧ |
ઇ.સ. ૧૯૨૨માં અહીં ચૌરી ચૌરા કાંડ થયો હતો જેના કારણે ગાંધીજીએ અસહકારની ચળવળ પાછી ખેંચી લીધી હતી.
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |