છાપી રેલ્વે સ્ટેશન ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ રેલ્વેની પશ્ચિમ લાઇન પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[] [] છાપી રેલ્વે સ્ટેશન પાલનપુર જંકશનથી ૧૬ કિમીના અંતરે આવેલું છે. અહીં પેસેન્જર, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન રોકાય છે. છાપી રેલ્વે સ્ટેશન[] છાપી [] ગામમાં આવેલું છે.


છાપી રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનછાપી
ભારત
અક્ષાંશ-રેખાંશ24°02′01″N 72°24′01″E / 24.033636°N 72.400403°E / 24.033636; 72.400403
ઊંચાઇ168 metres (551 ft)
માલિકરેલ મંત્રાલ્ય, ભારતીય રેલ
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનજયપુર-અમદાવાદ લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (જમીન પર)
પાર્કિંગના
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડCHP
વિસ્તાર પશ્ચિમ રેલ્વે વિભાગ
વિભાગ અમદાવાદ
ઈતિહાસ
વીજળીકરણહા
સ્થાન
છાપી રેલ્વે સ્ટેશન is located in India
છાપી રેલ્વે સ્ટેશન
છાપી રેલ્વે સ્ટેશન
Location within India
છાપી રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
છાપી રેલ્વે સ્ટેશન
છાપી રેલ્વે સ્ટેશન
છાપી રેલ્વે સ્ટેશન (ગુજરાત)

નજીકના સ્ટેશનો

ફેરફાર કરો

ઉમરદશી પાલનપુર જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે, જ્યારે ધારેવાડા અમદાવાદ જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

મુખ્ય ટ્રેનો

ફેરફાર કરો

નીચેની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન બંને દિશામાં છાપી રેલ્વે સ્ટેશન પર રોકાય છે:

  • ૧૯૭૦૭/૦૮ બાંદ્રા ટર્મિનસ - જયપુર અમરાપુર અરવલી એક્સપ્રેસ.
  • ૧૨૯૮૯/૯૦ દાદર - અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ.
  1. "Chhapi Railway Station (CHP) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (અંગ્રેજીમાં). India: NDTV. મેળવેલ 2018-01-07.
  2. "CHP/Chhapi". India Rail Info.
  3. "CHP:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Ahmedabad". Raildrishti. મૂળ માંથી 2019-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2022-04-27. સંગ્રહિત ૨૦૧૯-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન
  4. "CHP/Chhapi". Raildrishti. મૂળ માંથી 2019-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2022-04-27. સંગ્રહિત ૨૦૧૯-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન