છિન્નપત્ર
ગુજરાતી નવાલકથા
છિન્નપત્ર એ સુરેશ જોષી દ્વારા લીખિત ગુજરાતી નવાલકથા છે. ૧૯૬૫માં પ્રગટ થયેલ આ નવલકથા સુરેશ જોષીની પ્રયોગશીલ નવલકથા છે. આ નવલકથાને સુરેશ જોષીએ 'લખવા ધારેલી નવલકથાના મુસદ્દા' તરીકે ઓળખાવી હતી. આ નવલકથા માલા અને અજય નામના બે પાત્રોની આજુ-બાજુ આકાર પામે છે. આ નવલકથામા પીઠ ઝબકાર (ફ્લૅશબૅક) પદ્ધતિનો ઉપયોગ કરવામા આવ્યો છે. વિવેચક સુમન શાહે આ નવલકથાને 'પ્રેમનુંં મેટાફિજિક્સ' કહીને ઓળખાવી છે.
લેખક | સુરેશ જોષી |
---|---|
પૃષ્ઠ કલાકાર | ભૂપેન ખખ્ખર |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | નવાલકથા |
પ્રકાશક | પાશ્વ પ્રકાશન (ગુજરાતી આવૃત્તિ), મેકમિલન ઇન્ડિયા (અંગ્રેજી આવૃત્તિ) |
પ્રકાશન તારીખ | ૧૯૬૫ |
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ | ૧૯૯૮ |
માધ્યમ પ્રકાર | મુદ્રિત |
પાનાં | ૧૨૨ પાનાં (ગુજરાતી આવૃત્તિ) ૮૩ પાનાં (અંગ્રેજી આવૃત્તિ) |
ISBN | 978-0-333-93188-2 Eng. ed. |
OCLC | 41532391 |
દશાંશ વર્ગીકરણ | 891.473 |
LC વર્ગ | PK1859.J593 |
પછીનું પુસ્તક | મરણોત્તર (૧૯૭૩) |
મૂળ પુસ્તક | છિન્નપત્ર ઓનલાઇન |
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- છિન્નપત્ર એકત્ર ફાઉન્ડૅશન પર
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |