છોટાઉદેપુર રજવાડું ભારતમાં બ્રિટિશ શાસન સમયનું રજવાડું હતું,[૧] જેની રાજધાની છોટાઉદેપુર હતી. તેના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ માર્ચ, ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.

છોટાઉદેપુર રજવાડું
બ્રિટિશ ભારત
૧૭૪૩–૧૯૪૮
Flag રાજચિહ્ન
ધ્વજ Coat of arms
ઇતિહાસ
 •  સ્થાપના ૧૭૪૩
 •  ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
 •  ૧૯૦૧ ૨,૩૦૫ km2 (૮૯૦ sq mi)
વસ્તી
 •  ૧૯૦૧ ૬૪,૬૨૧ 
વસ્તી ગીચતા ૨૮ /km2  (૭૨.૬ /sq mi)
સાંપ્રત ભાગ ગુજરાત, ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Check date values in: |year= (મદદ)

ઇતિહાસફેરફાર કરો

આ રજવાડાની સ્થાપના ૧૭૪૩માં ચાંપાનેરના પતઇ રાવલના વંશજ રાવલ ઉદેયસિંહે કરી હતી. તેના શાસકો ચૌહાણ વંશના રાજપૂતો હતા અને રાજ્યને ૯ તોપોની સલામી મળતી હતી.[૨]

છોટાઉદેપુર રેવા કાંઠા એજન્સીનું બીજા વર્ગનું રજવાડું હતું.

શાસકો (બિરુદ મહારવાલ)ફેરફાર કરો

  • ૧૭૬૨ – ૧૭૭૧ અરસીસિંહજી
  • ૧૭૭૧ – ૧૭૭૭ હમીરસિંહજી દ્વિતિય
  • ૧૭૭૭ – ૧૮૨૨ ભીમસિંહજી
  • ૧૮૨૨ – ૧૮૫૧ ગુમાનસિંહજી
  • ૧૮૫૧ – ૧૮૮૧ જીતસિંહજી
  • ૧૮૮૧ – ૧૮૯૫ મોતીસિંહજી
  • ૧૮૯૫ – ૨૯ ઓગસ્ટ ૧૯૨૩ ફતેહસિંહજી (જ. ૧૮૮૪ – મૃ. ૧૯૨૩)
  • ૨૯ ઓગસ્ટ ૧૯૨૩ – ૧૫ ઓક્ટોબર ૧૯૪૬ નટવરસિંહજી ફતેહસિંહજી (જ. ૧૯૦૬ – મૃ. ૧૯૪૬)
  • ૧૫ મે ૧૯૪૬ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ વિરભદ્રસિંહજી (જ. ૧૯૦૭)

સંદર્ભફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો