મુખ્ય મેનુ ખોલો

છોટાઉદેપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

છોટાઉદેપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના મહત્વના છોટાઉદેપુર તાલુકાનું નગર છે જે જિલ્લા અને તાલુકાનું મુખ્ય મથક પણ છે.

છોટાઉદેપુર
—  નગર  —
છોટાઉદેપુરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°19′12″N 74°0′36″E / 22.32000°N 74.01000°E / 22.32000; 74.01000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
વસ્તી ૨૭,૧૬૬ (૨૦૦૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઇતિહાસફેરફાર કરો

 
છોટાઉદેપુર રજવાડાનું પ્રતિક

છોટાઉદેપુર નગર છોટાઉદેપુર રજવાડાનું પાટનગર હતું, જેની સ્થાપના ચાંપાનેરના પતઇ રાવલના વંશજ રાવલ ઉદયસિંહજીએ ૧૭૪૩માં કરી હતી. આ રજવાડું રેવા કાંઠા એજન્સીનું બીજા દરજ્જાનું રજવાડું હતું અને ૧૦ માર્ચ ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી ગયું હતું.

ભૂગોળફેરફાર કરો

આ નગર ઓરસંગ નદીને કિનારે વસેલું છે.

ઉદ્યોગફેરફાર કરો

અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણ થયો છે.

સંદર્ભફેરફાર કરો

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. the original માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. Retrieved ૧ નવેમ્બર ૨૦૦૮. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)