જનકપુર પ્રાંત (નેપાળ)

(જનકપુર થી અહીં વાળેલું)

જનકપુર પ્રાંત (નેપાળી:जनकपुर अञ्चल) નેપાળ દેશના મધ્યમાંચલ વિકાસક્ષેત્રમાં આવેલો એક પ્રાંત છે. આ પ્રાંત અંતર્ગત કુલ ૬ (છ) જિલ્લાઓ (નેપાળી:जिल्ला) આવેલા છે.

જનકપુર પ્રાંત

પ્રાચીન રામાયણના પાત્ર રાજા જનકની રાજધાનીના નામ પરથી આ પ્રાંતનું નામકરણ કરવામાં આવ્યું હતું. જનકપુર શહેરના નામ પરથી આ પ્રાંતનું નામ પાડવામાં આવેલું છે.

જનકપુર પ્રાંતમાં આવેલા છ જિલ્લાઓ

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો