જમશેદજી તાતા

ભારતીય ઉદ્યોગપતિ, ટાટા જૂથના સંસ્થાપક

જમશેદજી તાતા (૩ માર્ચ ૧૮૩૯ – ૧૯ મે ૧૯૦૪) એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા. તેઓને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છે.[૧]

જમશેદજી તાતા
જન્મની વિગત(1839-03-03)3 March 1839
નવસારી,બ્રિટીશ ભારત
(વર્તમાન ગુજરાત, ભારત)
મૃત્યુ19 May 1904(1904-05-19) (ઉંમર 65)
જર્મન રાષ્ટ્ર
શિક્ષણ સંસ્થાએલ્ફીન્સ્ટોન કોલેજ
વ્યવસાયટાટા જૂથના સંસ્થાપક
ટાટા સ્ટીલના સંસ્થાપક
આવક£૪ મિલિયન (૧૯૦૦)
જીવનસાથીહીરાબાઈ
સંતાનો૪ (દોરાબજી અને રતનજી) બે પુત્રીઓ
  1. "webindia123-Indian personalities-Industrialists-Jamshedji Tata". webindia123.com.