મુખ્ય મેનુ ખોલો

જામજોધપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

જામજોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. જામજોધપુરનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.

જામજોધપુર
—  નગર  —
જામજોધપુરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°53′N 70°02′E / 21.88°N 70.03°E / 21.88; 70.03
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
વસ્તી ૨૫,૮૯૨[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૬૧ /
સાક્ષરતા ૮૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

સંદર્ભફેરફાર કરો

  1. "Jamjodhpur Population, Caste Data Jamnagar Gujarat - Census India". www.censusindia.co.in (in અંગ્રેજી). Retrieved ૧૮ જૂન ૨૦૧૭. Check date values in: |accessdate= (help)