જોશીમઠ
જોશીમઠ અથવા જોષીમઠ અથવા જ્યોતિર્મઠ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પહાડી રાજ્ય ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આશરે 6,150 feet (1,870 m) ઉંચાઇ પર આવેલ એક નગર છે.[૧] જોશીમઠ બદ્રીનાથ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ એક પ્રાચીન તીર્થ સ્થળ છે, જ્યાં શંકરાચાર્યના ચાર મઠ પૈકીનો એક મઠ આવેલ છે.[૨]
જોશીમઠ
જોષીમઠ, જ્યોતિર્મઠ | |
---|---|
નગર | |
નરસિંહ મંદિરમાંથી જોશીમઠનો દેખાવ | |
અક્ષાંશ-રેખાંશ: 30°34′N 79°34′E / 30.57°N 79.57°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | ચમોલી |
ઊંચાઇ | ૧,૮૭૦ m (૬૧૪૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૬,૭૦૯ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | UK |
વેબસાઇટ | https://chamoli.gov.in |
મધ્યકાળમાં જોશીમઠ ખાતે ગઢવાલના કત્યૂરી શાસકોની રાજધાની હતી.
અહીં શંકરાચાર્યના મઠમાં પ્રાચીન ગુફા, વાસુદેવનું પ્રાચીન મંદિર, નૃસિંહ મંદિર અને એક પ્રાચીન વૃક્ષ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Singh, V.P. Flt.Lt. "Himalayan Journal 1967-68". The Himalayan Club. મૂળ માંથી 26 ફેબ્રુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 6 June 2013.
- ↑ "Joshimath". મૂળ માંથી 2012-01-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુારી ૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ)