ઝરેર (વનસ્પતિ)
ઝરેર ( અંગ્રેજી:Melilotus officinalis) એ એક વનસ્પતિ છે. યુરોપ, અમેરીકામાં ઢોરના ચારા તરીકે વપરાતી આ વનસ્પતિની ખેતી પણ કરવામાં આવે છે.
ઝરેર | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Subfamily: | Faboideae |
Tribe: | Trifolieae |
Genus: | 'Melilotus' |
Species: | ''M. officinalis'' |
દ્વિનામી નામ | |
Melilotus officinalis |
ઝરેરનો છોડ નાનો આઠ થી દસ ઈંચ જેટલી ઊંચાઈ ધરાવતો હોય છે. અત્યંત નાજુક જણાતા આ છોડ પર સુંદર પીળાં ફૂલો બેસે છે. આ ફૂલો ત્રણ ઈંચ જેટલા લાંબા, નળાકાર પુષ્પ વિન્યાસ પર બારીક બુટ્ટાની જેમ ગોઠવાયેલા હોય છે. તેનાં પાંદડાં ત્રિપર્ણી, પર્ણીકા સહેજ લંબગોળ તથા આરાવતૂ કિનાર વાળી હોય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |