ઝાબુઆ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ઝાબુઆ જિલ્લામાં આવેલું નગર છે. ઝાબુઆમાં ઝાબુઆ જિલ્લાનું મુખ્યાલય છે.