ટાફેલનું સમીકરણ

સક્રિયણ અતિવોલ્ટતા અને વિજપ્રવાહ ઘનતા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ

ટાફેલનું સમીકરણ એ સક્રિયણ અતિવોલ્ટતા (અથવા ) અને વિજપ્રવાહ ઘનતા i વચ્ચેનો સંબંધ દર્શાવતા ટાફેલના નિયમને રજૂ કરતું સમીકરણ. આ સમીકરણ ટાફેલે ૧૯૦૫માં પ્રયોગોના આધારે રજૂ કર્યું હતું, જે નીચે મુજબ છે:[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. તલાટી, જ. દા (૧૯૯૭). "ટાફેલનું સમીકરણ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૮. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૨૨. OCLC 164810484.