ટ્યુનિશિયા (تونس) એ ઉત્તર આફ્રિકાનો સૌથી નાનો દેશ છે. સત્તાવાર રીતે આ દેશ ટ્યુનિશિયાના ગણરાજ્ય તરીકે ઓળખાય છે[] આ દેશ માઘરેબ (વાયવ આફ્રિકાનો પ્રદેશ) ક્ષેત્રનો એક દેશ છે. આ દેશની પશ્ચિમે અલ્જીરિયા અગ્ની દિશામાં લિબિયા અને ઉત્તર તેમજ પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર આવેલો છે.

ટ્યુનિશિયાનું ગણરાજ્ય

અલ-જમ્હુરિયાહ-અત- ટ્યુનિશિયાહ
ટ્યુનિશિયાનો ધ્વજ
ધ્વજ
ટ્યુનિશિયા નું Coat of arms
Coat of arms
સૂત્ર: حرية، نظام، عدالة (અલ હુરિયાહ નિઝામ અદાલ્લહ
સ્વતંત્રતા, વ્યવસ્થા, ન્યાય"[]
રાષ્ટ્રગીત: હુમત અલ-હીમા (જન્મભૂમિના રક્ષકો)
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
રાજધાની
and largest city
ટ્યુનીસ
અધિકૃત ભાષાઓઅરેબિક[]
લોકોની ઓળખટ્યુનિશિયન
સરકારએક રાજ્યીય ગણતંત્રીય ઉપ પ્રમુખશાહી []
Independence
• from France
March 20, 1956
વિસ્તાર
• કુલ
163,610 km2 (63,170 sq mi) (92)
• જળ (%)
5.0
વસ્તી
• 2012 અંદાજીત
10,732,900[] (77th)
• ગીચતા
63/km2 (163.2/sq mi) (133rd)
GDP (PPP)2011 અંદાજીત
• કુલ
$100.979 billion[]
• Per capita
$9,477[]
GDP (nominal)2011 અંદાજીત
• કુલ
$46.360 billion[]
• Per capita
$4,351[]
જીની (2005)41.4[]
medium
માનવ વિકાસ દર (HDI) (2011)Increase 0.698[]
medium · 94th
ચલણTunisian dinar (TND)
સમય વિસ્તારUTC+1 (CET)
• ઉનાળુ (DST)
UTC+1 (not observed)
વાહન દિશાright
ટેલિફોન કોડ+216
ઇન્ટરનેટ ડોમેઇન (TLD)
  1. Commercial and lingua franca.[]

આ દેશનું ક્ષેત્રફળ લગભગ ૧૬૫૦૦૦ ચો. કિમી છે. અને તેની જનસંખ્યા ૧.૦૭ કરોડ જેટલી છે. આ દેશનું નામ તેની ઈશાન ભાગમાં આવેલ રાજધાની ટ્યુનિસ પરથી પડ્યું છે. આ દેશની દક્ષિણે સહરાનું રણ આવેલું છે તે સિવાયનો પ્રદેશ ફળદ્રુપ છે. આ દેશ ૧૩૦૦ કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે

ટ્યુનિશિયાને યુરોપીયન યુનિયન સાથે સહકાર્યનો કરાર કરેલો છે. આ દેશ આરબ મેઘરેબ યુનિયન, આરબ લીગ અને આફ્રિકન યુનિયનનો સભ્ય છે. આ દેશે આર્થિક સહકાર્ય, ઔધ્યોગિક આધુનિકીકરણ અને નીજી કરણ જેવા કાર્યોથી ફ્રાંસ સાથે ખૂબ નિકટમ સંબંધ બાંધ્યો છે.

  1. "Tunisia Constitution, Article 4". 1957-07-25. મૂળ માંથી 2006-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-23.
  2. ૨.૦ ૨.૧ "Tunisia Constitution, Article 1". 1957-07-25. મૂળ માંથી 2006-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-23. Translation by the University of Bern: "Tunisia is a free State, independent and sovereign; its religion is the Islam, its language is Arabic, and its form is the Republic."
  3. "Tunisie: statistiques" (Frenchમાં). Statistiques-mondiales.com. મૂળ માંથી 2012-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2013-01-19.CS1 maint: unrecognized language (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Tunisia". International Monetary Fund. મેળવેલ 2012-04-22.
  5. "GINI index". World Bank. મેળવેલ 2013-01-19.
  6. "Human Development Report 2011" (PDF). United Nations. 2011. મેળવેલ 5 November 2011.
  7. "Report on the Delegation of تونس". Internet Corporation for Assigned Names and Numbers. 2010. મેળવેલ 8 November 2010.
  8. "Tunisia". CIA World Factbook. મૂળ સંગ્રહિત માંથી 2012-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2012-10-15.
  9. "Portal of the Presidency of the Government of Tunisia". Pm.gov.tn. મેળવેલ 2013-01-19.