ડીસા રેલ્વે સ્ટેશન
ડીસા રેલ્વે સ્ટેશન ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ રેલ્વે નેટવર્કની પશ્ચિમ લાઇન પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[૧] [૨] ડીસા રેલ્વે સ્ટેશન પાલનપુર જંકશનથી ૨૮ કિમીના અંતરે આવેલું છે. અહીં પેસેન્જર, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો રોકાય છે.[૩] [૪]
ડીસા | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | ડીસા ભારત |
અક્ષાંશ-રેખાંશ | 24°14′14″N 72°10′47″E / 24.237237°N 72.179801°E |
ઊંચાઇ | 140 metres (460 ft) |
માલિક | રેલ મંત્રાલ્ય, ભારતીય રેલ |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | ગાંધીધામ-પાલનપુર રેલ્વે લાઈન |
પ્લેટફોર્મ | ૨ |
પાટાઓ | ૫ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) |
પાર્કિંગ | ના |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | DISA |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | અમદાવાદ |
ઈતિહાસ | |
વીજળીકરણ | ના |
સ્થાન | |
નજીકના સ્ટેશનો
ફેરફાર કરોલોરવાડા ગાંધીધામ જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે, જ્યારે ચંડીસર પાલનપુર જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
મુખ્ય ટ્રેનો
ફેરફાર કરોનીચેની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો બંને દિશામાં ડીસા રેલ્વે સ્ટેશન પર રોકાય છે:
- ૧૯૧૫૧/૫૨ પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ૧૪૮૦૫/૦૬ યશવંતપુર-બારમેર એસી એક્સપ્રેસ
- ૧૪૮૦૩/૦૪ ભગત કી કોઠી-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ
- ૧૪૩૨૧/૨૨ આલા હઝરત એક્સપ્રેસ (વાયા ભીલડી)
- ૧૨૯૫૯/૬૦ દાદર-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Disa Railway Station (DISA) : Station Code, Time Table, Map, Enquiry". India: NDTV. મેળવેલ 2018-01-07.
- ↑ "DISA/Disa". India Rail Info.
- ↑ "DISA:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Ahmedabad". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "DISA/Disa". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]