જોએલ થોમસ ઝિમ્મરમેન (જન્મ: જાન્યુઆરી ૫, ૧૯૮૧), ડેડમાઉસ તરીકે વિખ્યાત, કેનેડિઅન સંગીતકાર અને ડીજે છે.

ડેડમાઉસ
ડેડમાઉસ ૨૦૦૮માં
પાર્શ્વ માહિતી
જન્મ નામજોએલ થોમસ ઝિમ્મરમેન
શૈલીપોપ, ડાન્સ, રોક, ઇલેક્ટોનિક
વાદ્યોપિયાનો
સક્રિય વર્ષો૨૦૦૫–આજપર્યંત
સંબંધિત કાર્યોસ્ક્રિલ્લેક્સ
વેબસાઇટDeadmau5.com