સની જોન મૂર (જન્મ: જાન્યુઆરી ૧૫, ૧૯૮૮), સ્ક્રિલ્લેક્સના નામે પ્રખ્યાત, અમેરિકી સંગીતકાર, ગાયક અને ગીતકાર છે.

સ્ક્રિલ્લેક્સ
Skrillex.jpg
સ્ક્રિલ્લેક્સ ૨૦૧૧માં
પાશ્વ માહિતી
જન્મ નામસની જોન મૂર
શૈલીડબસ્ટેપ, ઇલેક્ટ્રો હાઉસ, પોસ્ટ હાર્ડકોર
સક્રિય વર્ષો2002–આજપર્યંત
સંબંધિત કાર્યોડેડમાઉસ
વેબસાઇટSkrillex.com