ડોડા જિલ્લો ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જિલ્લો છે. ડોડા જિલ્લાનું મુખ્યાલય ડોડામાં છે.

ડોડા જિલ્લો
જમ્મુ અને કાશ્મીર ડોડા જિલ્લાનું સ્થાન
જમ્મુ અને કાશ્મીર ડોડા જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યજમ્મુ અને કાશ્મીર
પ્રાંતજમ્મુ પ્રાંત
મુખ્ય મથકડોડા
તાલુકાઓ૧. ભદેરવાહ.
૨. ડોડા
૩. ગોંડા
૪. થાથરી[૧]
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૪,૦૯,૯૩૬
વસ્તી
 • સાક્ષરતા૬૪.૬૮%
 • જાતિ પ્રમાણ૯૧૯
વાહન નોંધણીJK-06
મુખ્ય ધોરી માર્ગોNH ૨૪૪
સ્થાન33°08′45″N 75°32′52″E / 33.145733°N 75.547817°E / 33.145733; 75.547817
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

આ જિલ્લાનું નામ ડોડા નદી પરથી રાખવામાં આવ્યું છે.

સંદર્ભફેરફાર કરો

  1. "Tehsils in Doda district, Jammu and Kashmir - Census 2011".