ઢાંચાની ચર્ચા:ગુજરાતી સાહિત્યકારો

ફોરમેટિંગ વત્તા જૂનો ઢાંચો ફેરફાર કરો

થોડા વખત પહેલાં અંગ્રેજી વિકિમાંથી આ ઢાંચો બનાવવાનો પ્રયત્ન કરેલો (અંગ્રેજીમાંથી તે હવે દૂર કરાયો છે!) તે, સભ્ય:KartikMistry/sandbox/ઢાંચાઓ/ગુજરાતી સાહિત્યકારો છે. જો તમે તેમાંથી ફોરમેટિંગ લઇ અને હાલના ઢાંચાને વ્યસ્થિત વિભાગો પાડી (સમયગાળો, નામ કક્કાવારી પ્રમાણે) સુધારી શકો તો સરસ કામ થઇ શકે છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા

Return to "ગુજરાતી સાહિત્યકારો" page.