ઢાંચાની ચર્ચા:પ્રકારઅનેસ્થિતિપ્રમાણેપ્રગતિનોંધ

છેલ્લી ટીપ્પણી: ઇતના સન્નાટા ક્યુ હૈ યાર!!! વિષય પર Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં

ઇતના સન્નાટા ક્યુ હૈ યાર!!! ફેરફાર કરો

કોઇ આ ઢાંચા વિષે કોઇ પણ પ્રકારનો પ્રતિભાવ કેમ નથી આપી રહ્યુ? હું કંઇ ખોટુ કરી રહ્યો છું ? કે પછી બરોબર કરી રહ્યો છુ એટલે સન્નાટો છે.
કોઇ કુછ તો બોલો યાર!!!
આભાર.
----વિહંગ (talk) ૨૦:૧૪, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

મહાપુરૂષો કહી ગયા છે કે; જ્યાં સુધી ચાંચ ન ડૂબે ત્યાં સુધી ચક-ચક નહીં કરવાનું !!! અંગતપણે મારો એક "સિદ્ધાંત" (વાહ ! ક્યા ખૂબ કહી ! આ તો આવા ભારેખમ શબ્દો વાપરીએ તો આપણો પણ પ્રભાવ પડે :-) ) છે કે; No news is good news ! અથવા તો, વિરોધ ન હોય તો તરફેણ ગણી કાઢવાની. બાપુ, આવા પ્રયોગોથી જ આપણે વિકિ પર કંઈક ઉપયોગી, ઝડપી, પ્રગતિકારક કાર્ય કરતા જઈએ છીએ. ક્યાંક સફળતા, ક્યાંક વળી બે ડગલાં પાછા પણ હટીએ, પણ પ્રયોગો તો વિનાસંકોચ કરતા જ રહેવા. સૌ એમાંથી શીખે છે. (આ પ્રયોગ પણ મને તો સારો જ લાગ્યો છે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૬, ૧૫ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "પ્રકારઅનેસ્થિતિપ્રમાણેપ્રગતિનોંધ" page.