ઢાંચાની ચર્ચા:વિકિપીડિયા જાણકારી
છેલ્લી ટીપ્પણી: સુરક્ષિત વિષય પર KartikMistry વડે ૫ વર્ષ પહેલાં
@Dsvyas અને Aniket:પ્રબંધકો, આ ઉપયોગી ઢાંચો તૈયાર્ છે જેને તાજા ફેરફારોનાં પાને ઉપર દેખાય તે રીતે મૂકી શકાય છે. આ માટે મીડિયાવિકિ:Recentchangestaxt પાનું બનાવીને તેમાં આ ઢાંછો મૂકવાથી તે તાજા ફેરફારોના પાને દેખાશે. ઉપરાંત આ ઢાંચાને સુરક્ષિત કરવા પણ વિનંતી.--☆★ભટકતી આત્માના પ્રણામ (✉✉) ૧૪:૪૪, ૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
સુરક્ષિત
ફેરફાર કરો@Dsvyas:, @Aniket: આ ઢાંચો તાજા ફેરફારોમાં વપરાતો હોવાથી extended confirmed સભ્યો વડે જ ફેરફાર કરી શકાય તે રીતે સુરક્ષિત કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૫, ૨૧ માર્ચ ૨૦૧૯ (IST)
- ગુજ.વિકિ પર ફક્ત ત્રણ જ સુરક્ષા સ્તર ઉપલબ્ધ છે. ૧. બધા, ૨. આપમેળે ખાતરી થયેલા અને ૩. માત્ર પ્રબંધકો. "વિસ્ત્રૃત ખાતરી થયેલા" જેવો કોઈ વિકલ્પ મને દેખાતો નથી. એટલે હાલ પુરતું ૨જો વિકલ્પ સક્રિય કર્યો છે. ધ્યાન દોરવા બદલ આભાર.--A. Bhatt (ચર્ચા) ૨૧:૧૯, ૨૧ માર્ચ ૨૦૧૯ (IST)
- હા. વિકલ્પ ૨ પૂરતો છે. આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૨૧, ૨૧ માર્ચ ૨૦૧૯ (IST)