ઢાંચાની ચર્ચા:Infobox Language

છેલ્લી ટીપ્પણી: ઢાંચો:Infobox language વિષય પર Ashok modhvadia વડે ૬ વર્ષ પહેલાં

ઢાંચો:Infobox language ફેરફાર કરો

ઢાંચો:Infobox language વધુ યોગ્ય છે (તેમજ વિકિડેટા સાથે જોડાયેલ છે). તે જોઇ લેવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૬, ૩૦ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર

:-) મેં ઊંધું વેતર્યું !!! સ્મોલ અને કેપીટલ (l-L) વચ્ચે ભેખડે ભરાયો ! લેખ હિંદી ભાષામાં મુક્યો તે ઢાંચાનું જરૂરી ભાષાંતર કરવું હતું એટલે ફાંફા માર્યા પણ "ગોટવાઈ ગયો" ! માર્ગદર્શન (શબ્દશઃ !) માટે હાર્દિક ધન્યવાદ. હવે આ ઢાંચાને Infobox language પર રિડાયરેક્ટ જ કરી દઉં. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૩૦ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "Infobox Language" page.