ઢાંચાની ચર્ચા:Infobox organization
છેલ્લી ટીપ્પણી: YmKavishwar વડે ૮ વર્ષ પહેલાં
ઢાંચો:સંસ્થા અને ઢાંચો:Infobox organisation હાજર છે, તો આ ઢાંચો જરૂરી લાગતો નથી. અથવા ત્રણેય માંથી જે યોગ્ય હોય તે જ રાખવો (લેખોમાં સુધારો કર્યા પછી). --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૪૨, ૩ મે ૨૦૧૬ (IST)
- આભાર કાર્તિકભાઇ :) આ અંગ્રેજી ઑર્ગેનાઇઝેશન શબ્દની બે પ્રકારની જોડણીના કારણે થયું છે. ઢાંચો:સંસ્થા યોગ્ય હોય તો આ બન્નેને દિશાનિર્દેશિત કરી શકાય. એથી લેખમાં ફેર પડતો નથી એ પણ ચકાસવું પડે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૫૭, ૩ મે ૨૦૧૬ (IST)
- આ અને આ મુજબ આ ઢાંચાઓ ખાસ (એક જ લેખમાં) વપરાયા નથી, એટલે એ બંને દૂર કરી શકાય છે અને આ ઢાંચો સુધારી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૨, ૩ મે ૨૦૧૬ (IST)
- હવે આ બન્ને જૂના ઢાંચાઓને નવા ઢાંચ તરફ દિશાનિર્દેશિત કરી શકાય છે. અન્યત્ર ક્યાંય ઉપયોગ નથી. ઇસ્કોન્ લેખમાં સુધાર કરી દીધો છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૧૬, ૩ મે ૨૦૧૬ (IST)
- આ અને આ મુજબ આ ઢાંચાઓ ખાસ (એક જ લેખમાં) વપરાયા નથી, એટલે એ બંને દૂર કરી શકાય છે અને આ ઢાંચો સુધારી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૨, ૩ મે ૨૦૧૬ (IST)
- કામ થઈ ગયું-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૨૦, ૩ મે ૨૦૧૬ (IST)