તખ્ત શ્રી કેશગઢ સાહિબ

તખ્ત શ્રી દરબાર સાહિબ કેશગઢ સાહિબ (Punjabi: ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਕੇਸਗੜ੍ਹ ਸਾਹਿਬ અનુવાદ: ખાલસા પંથનું જન્મસ્થળ ) શીખ ધર્મની પાંચ  દુન્યવી  સત્તાધારી ગુરુદ્વારાઓ પૈકીનું એક ધાર્મિક સ્થળ છે. આ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પંજાબ રાજ્યના રુપનગર જિલ્લામાં આનંદપુર સાહિબ ખાતે આવેલ છે.[]

તખ્ત શ્રી કેશગઢ સાહિબ
Takht Sri Keshgarh Sahib
ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਕੇਸਗੜ੍ਹ ਸਾਹਿਬ
તખ્ત શ્રી કેશગઢ સાહિબ
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીશીખ સ્થાપત્ય
નગર અથવા શહેરઆનંદપુર સાહિબ
દેશભારત
પૂર્ણ૧૭મી સદી
ગુરુદ્વારા શ્રી આનંદપુર સાહેબ

ચિત્ર-દર્શન

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Whole of Anandpur Sahib to be painted white".

આ પણ જુઓ

ફેરફાર કરો
  • કેશગઢ કિલ્લો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો