તર્જની
મધ્યમા આંગળી અને અંગુઠાની વચ્ચેની આંગળી
મનુષ્યના હાથમાં આવેલી મધ્યમા આંગળી અને અંગુઠા ની વચ્ચેની આંગળી તર્જની કહેવાય છે.
આ આંગળીને પહેલી આંગળી (forefinger) તથા અંગ્રેજીમાં દર્શક આંગળી (pointer finger) કે ઇન્ડેક્ષ ફિંગર (index finger) કે ટ્રિગર ફિંગર (trigger finger) પણ કહે છે. હાથમાં આ આંગળી ખુબજ ચુસ્ત અને સંવેદનશીલ હોય છે. એકલી તર્જની સંખ્યા ૧ દર્શાવે છે, પરંતુ ઉભી અથવા આડી સ્થિતીમાં હલાવાતી આ આંગળી નકાર અથવા ચેતવણીનાં સંકેતની સુચક છે. ક્યારેક એકલી ઉભી આ આંગળી વિજયનો સંકેત (રમત-ગમતમાં ખાસ) ગણાય છે, જેના દ્વારા દર્શાવાય છે કે "અમે પ્રથમ સ્થાને છીએ". અનામિકા (ત્રીજી આંગળી) કરતાં આ આંગળી લંબાઇમાં નાની હોવાની શક્યતા, સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ૨.૫ ગણી વધારે હોય છે.
તર્જની સંલગ્ન વિખ્યાત ચિત્રો
ફેરફાર કરોકલા
ફેરફાર કરો-
સિસ્ટીન ચેપલ, માઇકલ એન્જેલો
-
જોન ધ બાપ્ટિસ્ટ, લિઓનાર્ડો દ વિન્ચી
-
સ્કુલ ઓફ એથેન્સ, રાફેલ
-
તર્જનીનો એક્સ-રે
આધુનિક સમયમાં
ફેરફાર કરો-
યુદ્ધમાં જોડાવા માટે આમંત્રણ આપતું અમેરિકન પોસ્ટર, ૧૯૧૪
-
યુદ્ધમાં જોડાવા માટે આમંત્રણ આપતું અમેરિકન પોસ્ટર, ૧૯૧૭
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |