તારા ભારતીય ઉપખંડના પ્રખ્યાત તેમ જ પ્રાચીન એવા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતા મહાકાવ્ય ગ્રંથ રામાયણમાં વર્ણવ્યા મુજબ વાનરોના રાજા વાલીની પત્‍ની હતી. તે ખુબ ચતુર અને સ્વરુપવાન હતી. વાલીના મૃત્યુ બાદ તે સુગ્રીવની રાણી બને છે.

તારા
તારા (સૌથી ડાબે), વાલી ‍(ડાબેથી બીજે‌), હનુમાનને (સૌથી જમણે)ને કિષ્કિંધામાં મળતા લક્ષ્મણ.
જોડાણોવાનર/અપ્સરા
રહેઠાણકિષ્કિંધા
વ્યક્તિગત માહિતી
જીવનસાથીવાલી, સુગ્રીવ ‍(વાલીના મૃત્યુ પછી)
બાળકોઅંગદ