તાવી રજવાડું
તાવી રજવાડું (અંગ્રેજી: Tavi State) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કાઠીયાવાડના દ્વિપકલ્પ ખાતે આવેલ ભૂતપૂર્વ રજવાડું હતું.
ઇતિહાસ
ફેરફાર કરોઆ એક નાનું રજવાડું હતું, જેનો સમાવેશ કાઠિયાવાડના પૂર્વીય ભાગમાં આવેલ ઝાલાવાડ પ્રાંતમાં થતો હતો અને તેમાં માત્ર એક જ ગામ હતું. આ રજવાડાનું શાસન ઝાલા રાજપૂત સરદાર હસ્તક હતું.
આ રજવાડાની વસ્તી વર્ષ ૧૯૦૧માં ૫૦૯ જેટલી હતી, આ રાજ્યની મહેસુલી આવક ૨૦૦૦ રૂપિયા (૧૯૦૩-૦૪, બધું જમીનમહેસુલ) અને તેને બ્રિટિશરો અને જૂનાગઢ રાજ્યને ૩૩૫ રૂપિયા ભરવા પડતા હતા.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |