તુર્કમેનિસ્તાન
તુર્કમેનિસ્તાન (જે તુર્કમેનિયા તરીકે પણ ઓળખાય છે) મધ્ય એશિયા માં સ્થિત એક તુર્કિક દેશ છે. ઇ. સ. ૧૯૯૧ સુધી તુર્કમેન સોવિયત સમાજવાદી ગણરાજ્ય (તુર્કમેન SSR) ના રૂપમાં આ સોવિયત સંઘનો એક ઘટક ગણતંત્ર હતો. આની સીમા દક્ષિણ પૂર્વમાં અફઘાનિસ્તાન, દક્ષિણ પશ્ચિમમાં ઈરાન, ઉત્તર પૂર્વમાં ઉઝબેકિસ્તાન, ઉત્તર પશ્ચિમમાં કઝાકિસ્તાન અને પશ્ચિમમાં કેસ્પિયન સમુદ્રને મળે છે. તુર્કમેનિસ્તાન શબ્દ ફારસી ભાષામાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે, તુર્કોની ભૂમિ. દેશની રાજધાની અશ્ગાબાત છે.
Türkmenistan તુર્કમેનિસ્તાન | |
---|---|
રાષ્ટ્રગીત: સ્વતંત્ર, તટસ્થ, તુર્કમેનિસ્તાન દેશ રાષ્ટ્રગાન | |
રાજધાની and largest city | અશ્ગાબાત |
અધિકૃત ભાષાઓ | તુર્કમેન |
અંતરજાતીય સંવાદ ની ભાષા | રૂસી |
લોકોની ઓળખ | તુર્કમેન |
સરકાર | અધ્યક્ષીય ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | ગુર્બાન્ગુલે બર્દીમુચામેદો |
સ્વતંત્રતા સોવિયત સંઘ થી | |
• ઘોષણા | ૨૭ ઓક્ટોબર, ૧૯૯૧ |
• માન્યતા | ૮ ડિસેંબર, ૧૯૯૧ |
• જળ (%) | ૪.૯ |
વસ્તી | |
• ડિસેંબર ૨૦૦૬ અંદાજીત | ૫,૧૧૦,૦૨૩ (૧૧૨) |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૩૦.૦૯૧ બિલિયન (-) |
• Per capita | $૫,૭૧૦ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | 0.712 ક્ષતિ: અયોગ્ય HDI કિંમત |
ચલણ | તુર્કમેન નયા માનાત (TMT) |
સમય વિસ્તાર | UTC+૫ (TMT) |
• ઉનાળુ (DST) | UTC+૫ (-) |
ટેલિફોન કોડ | ૯૯૩ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .tm |
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર તુર્કમેનિસ્તાન સંબંધિત માધ્યમો છે.
- શાસકીય
- તુર્કમેનિસ્તાન સરકારનું માહિતી પોર્ટલ સંગ્રહિત ૨૦૦૮-૦૭-૨૪ ના રોજ વેબેક મશિન
- રાજ્યના વડા તેમ જ કેબિનેટ સભ્યો સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૪ ના રોજ વેબેક મશિન
- સામાન્ય માહિતી
- તુર્કમેનિસ્તાન સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૭ ના રોજ વેબેક મશિન at UCB Libraries GovPubs