મુખ્ય મેનુ ખોલો

ત્રિશ્શૂર જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. ત્રિશ્શૂર જિલ્લાનું મુખ્યાલય ત્રિશ્શૂર નગર ખાતે આવેલું છે.