ત્ર્યંબકેશ્વર તાલુકો

ત્ર્યંબકેશ્વર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના કુલ ૧૫ તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. ત્ર્યંબકેશ્વર આ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં મહાદેવજીનાં બાર જ્યોર્તિલિંગમાંનું એક ત્ર્યંબકેશ્વરનું મંદિર આવેલું છે. આ મંદિરમાં આવતા દર્શનાર્થીઓની આવનજાવનના કારણે અહીં કાયમ ભીડ રહે છે તેમ જ જમવા-રહેવાની સગવડવાળી હોટલો પણ વિકાસ પામી છે.

ત્ર્યબંકેશ્વર જ્યોતિર્લિંગ ધામ
કુશાવર્ત, જ્યાંથી ગોદાવરી નદી નીકળે છે.
નાસિક જિલ્લામાં આવેલા તાલુકાઓ
સટાણા | સુરગાણા | કળવણ | માલેગાંવ | દેવળા | પેઠ | ડિંડોરી | ચાંદવડ | નાંદગાંવ | ત્ર્યંબકેશ્વર | નાસિક | નિફાડ | યેવલા | ઇગતપુરી | સિન્નર