ત્રંબક
ત્રંબક આ ત્ર્યંબકેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાનો એક તાલુકો છે. અહિં મુખ્ય બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f6/Trimbhakeshwar_Temple.jpg/200px-Trimbhakeshwar_Temple.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/65/Tryambakeshwar_Kund.jpg/200px-Tryambakeshwar_Kund.jpg)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |