થેક

એક પ્રકારના છોડના મૂળમાંથી મળતો જુવારના દાણા જેવો ખાવાનો પદાર્થ

થેક, થેગ અથવા થેગી[] એ એક જાતના છોડના મૂળમાંથી મળતો જુવારના દાણા જેવા ખાવાના પદાર્થનું નામ છે.[] ગુજરાતના સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં દરિયાકિનારે રેતીના ડુંગરાઓ પર આ વનસ્પતિ જોવા મળે છે.[]

થેક
થેકના દાણા
  1. ભટ્ટ, કાંતિ (૨૧ જાન્યુઆરી ૨૦૧૫). "ધીંગી ધરા | સૌરાષ્ટ્રનું માનવધન ગણાઈને થાકી જવાય એટલું બધું છે, જેણે તેને મુઠી ઊંચેરું બનાવ્યું છે". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨૭ જૂન ૨૦૧૫.
  2. "ભગવદગોમંડળ પર ઉલ્લેખ". bhagvadgomandal.com. મેળવેલ ૨૭ જૂન ૨૦૧૫.
  3. Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૨.