દક્ષિણ અમેરિકા
ખંડ
દક્ષિણ અમેરિકા દક્ષિણ ગોળાર્ધનો ઉપખંડ છે. દક્ષિણ અમેરિકા એટલેન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચે આવેલો છે. દક્ષિણ અમેરિકા ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ ચોથો ઉપખંડ છે. દક્ષિણ અમેરિકાને ખંડ કહેવો કે ઉપખંડ કહેવો તેના માટે લોકોમાં મતભેદ છે.
વિકિમીડિયા કૉમન્સ પર category:South America વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |