દમણ તાલુકો
દમણ જિલ્લામાં આવેલો એકમાત્ર તાલુકો
દમણ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં આવેલા દમણ જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. દમણ તાલુકાનું તેમ જ જિલ્લાનું મુખ્ય મથક દમણ શહેર છે.
દમણ તાલુકામાં આવેલ ગામો
ફેરફાર કરો- દમણ શહેર
- ભમતી, દમણ
- ભીમપોર, દમણ
- ડાભેલ, દમણ
- દમણવાડા, દમણ
- દેવા પારડી, દમણ
- દેવકા, દમણ
- ધોલર, દમણ
- દુણેથા, દમણ
- જામપોર, દમણ
- જાનીવાંકડ, દમણ
- કચીગામ, દમણ
- કડૈયા, દમણ
- મગરવાડા, દમણ
- મરવાડ, દમણ
- નાયલા પારડી, દમણ
- પાલહિત, દમણ
- પરિયારી, દમણ
- રીંગણવાડા, દમણ
- થાણા પારડી, દમણ
- વરકુંડ, દમણ
- ઝરી, દમણ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |