દમણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો એક જિલ્લો છે. દમણ જિલ્લાનું મુખ્ય મથક દમણ શહેર છે.

દમણ જિલ્લાના તાલુકાઓફેરફાર કરો

નોંધ : દમણ જિલ્લામાં માત્ર એક જ તાલુકો આવેલો છે.

બાહ્ય કડીઓફેરફાર કરો