દરભંગા
દરભંગા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા દરભંગા જિલ્લામાં આવેલું એક નગર છે, જે બાગમતી નદીને કિનારે વસેલ છે. દરભંગા શહેર ખાતે દરભંગા પ્રાંત તેમ જ દરભંગા જિલ્લાનું મુખ્યાલય છે. દરભંગા પ્રાંત અંતર્ગત દરભંગા, મધુબની તથા સમસ્તીપુર જિલ્લાઓ આવે છે. આ શહેર પ્રાચીન સંસ્કૃતિ તથા બૌદ્ધિક પરંપરાઓ માટે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત આ જિલ્લો કેરી અને મખાનાના ઉત્પાદન માટે પણ જાણીતું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |