દિંડીગુલ જિલ્લો

ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો

દિંડીગુલ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. દિંડીગુલ જિલ્લાનું મુખ્ય મથક દિંડીગુલ નગર ખાતે આવેલું છે.

External linksફેરફાર કરો