દિલ્હીના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશના દિલ્હી રાજ્ય (કેન્દ્રશાસિત પ્રદેશ)ના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.

દિલ્હીના મુખ્યમંત્રીઓની યાદી ફેરફાર કરો

પક્ષો માટેની રંગ સંજ્ઞા

     આમ આદમી પાર્ટી     ભારતીય જનતા પાર્ટી     ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ      - (રાષ્ટ્રપતિ શાસન)

ક્રમ. નામ[૧] ચિત્ર પદભાર સમય
(હોદ્દાનો સમયગાળો)
પક્ષ[lower-alpha ૧]
ચૌધરી બ્રહ્મપ્રકાશ ૧૭ માર્ચ ૧૯૫૨ – ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૫
(2 વર્ષો, 332 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જી.એન.સિંઘ ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૫ – ૧ નવેમ્બર ૧૯૫૬
(1 વર્ષો, 263 દિવસો)
પદ નાબૂદ થયેલું, ૧૯૫૬–૯૩
મદનલાલ ખુરાના ૨ ડિસેમ્બર ૧૯૯૩ – ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬
(2 વર્ષો, 86 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
સાહિબસિંઘ વર્મા ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ – ૧૨ ઓક્ટોબર ૧૯૯૮
(2 વર્ષો, 228 દિવસો)
સુષ્મા સ્વરાજ   ૧૨ ઓક્ટોબર ૧૯૯૮ – ૩ ડિસેમ્બર ૧૯૯૮
(52 દિવસો)
શીલા દિક્ષિત   ૩ ડિસેમ્બર ૧૯૯૮ – ૨૮ ડિસેમ્બર ૨૦૧૩
(15 વર્ષો, 25 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અરવિંદ કેજરીવાલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ – ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪
(51 દિવસો)
આમ આદમી પાર્ટી
ખાલી[lower-alpha ૨]
(રાષ્ટ્રપતિ શાસન)
  ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ - હાલમાં
(10 વર્ષો, 38 દિવસો)
-
અરવિંદ કેજરીવાલ

આ પણ જુઓ ફેરફાર કરો

નોંધ ફેરફાર કરો

  1. આ સ્થંભમાં માત્ર મુખ્યમંત્રીના પક્ષનો ઉલ્લેખ છે. વિવિધ પક્ષો અને અપક્ષોની ભાગીદારીથી બનેલી રાજ્ય સરકારો વિશેના અન્ય પક્ષોનો અહીં ઉલ્લેખ નથી કરાયો.
  2. When રાષ્ટ્રપતિ શાસન is in force in a state, its council of ministers stands dissolved. The office of chief minister thus lies vacant. At times, the legislative assembly also stands dissolved.[૨]

સંદર્ભો ફેરફાર કરો

  1. "States of India since 1947". મેળવેલ 9 March 2011.
  2. Amberish K. Diwanji. "A dummy's guide to President's rule". Rediff.com. 15 March 2005.

બાહ્ય કડીઓ ફેરફાર કરો