દીપ નારાયણ સિંહ

ભારતીય રાજકારણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન (૧૮૯૪-૧૯૭૭)

દીપ નારાયણ સિંહ (૨૫ નવેમ્બર ૧૮૯૪ – ૭ ડિસેમ્બર ૧૯૭૭) એક ભારતીય રાજકારણી હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સહભાગી હતા, અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા.[]

દીપ નારાયણ સિંહ
બીજો [[બિહારના મુખ્યમંત્રી]]
પદ પર
૧ ફેબ્રુઆરી ૧૯૬૧ – ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૧
પુરોગામીશ્રી કૃષ્ણસિંહા
અનુગામીવિનોદનંદ ઝા
બિહારના ત્રીજા નાણાં મંત્રી
પદ પર
૧ ફેબ્રુઆરી ૧૯૬૧ – ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૧
પુરોગામીશ્રી કૃષ્ણસિંહા
અનુગામીવીરચંદ પટેલ
અંગત વિગતો
જન્મ(1894-11-25)25 November 1894
પુરાંતંદ, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ7 December 1977(1977-12-07) (ઉંમર 83)
હાજીપુર, બિહાર, ભારત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીમામલતા દેવી
નિવાસસ્થાનપુરાંતંદ

બિહારના પુરાંતંદમાં જન્મેલા દીપ નારાયણ ભારતની બંધારણ સભાના સભ્ય હતા.[] તેમણે સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદનો હિસ્સો હતા અને બિહાર વિધાનસભાના સભ્ય હતા. તેઓ રાષ્ટ્રવાદીઓ રાજેન્દ્ર બાબુ, અનુગ્રહ બાબુ અને શ્રી બાબુની ત્રિપુટી સાથે સંકળાયેલા હતા. તેમણે બિહારના મુખ્યમંત્રી તરીકે કૃષ્ણસિંહાનું સ્થાન લીધું હતું.

  1. "Deep Narayan Singh Museum, Hajipur". મેળવેલ 14 May 2015. CS1 maint: discouraged parameter (link)
  2. "List of members of the Constituent Assembly (as in November 1949)". Parliament of India. મેળવેલ 3 March 2012. CS1 maint: discouraged parameter (link)