દેલવાડા

માઉન્ટ આબુ નજીક આવેલાં જૈન મંદિરો

દેલવાડા ભારતના રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુ વિસ્તારમાં આવેલું સ્થળ છે. જે તેનાં જૈન મંદિરો માટે પ્રખ્યાત છે. આ મંદિરો તેની વાસ્તુકલા અને શિલ્પ માટે ખુબ વિખ્યાત છે. દેલવાડાના મંદિરોનું બાંધકામ ૧૧મી અને ૧૩મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું.[][]

દેલવાડા જૈન મંદિરો
દેલવાડા જૈન મંદિરો
દેલવાડા જૈન મંદિરો
ધર્મ
જોડાણજૈન
તહેવારોમહાવીર જયંતિ, પર્યુષણ
સ્થાન
સ્થાનમાઉન્ટ આબુ, સિરોહી જિલ્લો, રાજસ્થાન, ભારત
દેલવાડા is located in રાજસ્થાન
દેલવાડા
રાજસ્થાનમાં દેલવાડાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ24°36′33.5″N 72°43′23″E / 24.609306°N 72.72306°E / 24.609306; 72.72306
સ્થાપત્ય
નિર્માણકારવિમલ શાહ, વસ્તુપાળ-તેજપાળ
પૂર્ણ તારીખ૧૧મી થી ૧૩મી સદી દરમિયાન
મંદિરો5

આ મંદિરોનું બાંધકામ વિમલ શાહ અને વાઘેલા વંશના ધોળકાના મંત્રી વસ્તુપાળની મદદ વડે કરાયું હતું.

  1. "IMAGES OF NORTHERN INDIA". મૂળ માંથી 2019-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-03. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "Biyari in Manasollasa, A Chalukya Garb Primer, Introduction - so where are all the Chalukya Pictures?". મૂળ માંથી 2009-01-31 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૦૯. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)