દેવકી

મહાભારત ગ્રંથ પ્રમાણે શ્રીકૃષ્ણની માતા

હિંદુ ધર્મના મહાભારત ગ્રંથ પ્રમાણે દેવકી એ દેવક ની પુત્રી, કંસની બહેન અને વાસુદેવની પત્નિ અને કૃષ્ણની માતા હતી.[૧][૨]

દેવકી
મહાભારતનું પાત્ર
દેવકી
કૃષ્ણ અને બલરામનું તેમના માતા-પિતા સાથે મિલન (રાજા રવિ વર્માનું ચિત્ર)
માહિતી
કુટુંબદેવક (પિતા)
કંસ (ભાઇ)
રોહિણી
જીવનસાથીવસુદેવ
બાળકોકૃષ્ણ, બલરામ અને સુભદ્રા

ભાગવત પુરાણ અનુસાર દેવકીના લગ્ન પછી આકાશવાણી થયેલી જેમાં દેવકી અને વાસુદેવનું આઠમું સંતાન કંસનો વધ કરશે તેવું જણાવાયું હતું. આ કારણે કંસ દેવકી-વાસુદેવને કારાગૃહમાં કેદ કરી દે છે અને તેમના ૬ સંતાનોને ક્રુરતા પૂર્વક મારી નાખે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "The Vishnu Purana: Book IV: Chapter XIV". Sacred-texts.com. મેળવેલ 2018-07-18.
  2. "The Vishnu Purana: Book IV: Chapter XV". Sacred-texts.com. મેળવેલ 2018-07-18.