દેવગઢબારિયા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
દેવગઢબારિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાનું મુખ્ય મથક છે.
દેવગઢ બારીયા | |
— નગર — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°42′08″N 73°54′54″E / 22.702207°N 73.915029°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દાહોદ |
વસ્તી | ૨૧,૦૩૦[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ભૂગોળ
ફેરફાર કરોદેવગઢબારિયા ગોધરાથી ૪૪ કિમીના અંતરે પશ્ચિમ દિશામાં અને દાહોદથી ૫૪ કિમીના અંતેર પૂર્વ દિશામાં આવેલું છે. અમદાવાદ-ઈંદોર રાષ્ટ્રિય ધોરીમાર્ગ ક્રમાંક ૫૯ થી તે ૧૪ કિમીના અંતરે દક્ષિણ દિશામાં આવેલું છે.
ઇતિહાસ
ફેરફાર કરોબારીયા રજવાડાની સ્થાપના ઈ.સ. ૧૭૮૨માં થઇ હતી. તેના શાસકો ખીંચી શાખાના[સંદર્ભ આપો] ચૌહાણ વંશના હતા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Devgadbaria Population, Caste Data Dahod Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- દેવગઢબારિયા સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |