ધનબાદ
ધનબાદ ભારત દેશમાં આવેલા ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લામાં આવેલું એક નગર છે. ધનબાદમાં ધનબાદ જિલ્લાનું મુખ્યાલય છે.
ધનબાદ
धनबाद | |
---|---|
શહેર | |
અન્ય નામો: ભારતની કોલસા રાજધાની | |
અક્ષાંશ-રેખાંશ: 23°48′N 86°27′E / 23.8°N 86.45°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઝારખંડ |
જિલ્લો | ધનબાદ જિલ્લો |
વિસ્તાર | |
• કુલ | ૫૭૭ km2 (૨૨૩ sq mi) |
ઊંચાઇ | ૨૨૨ m (૭૨૮ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૧,૯૫,૨૯૮ |
• ગીચતા | ૨,૦૦૦/km2 (૫૦૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | બંગાળી, હિંદી, સંતાલી ભાષા, મગહી, ભોજપુરી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પોસ્ટ કોડ | 82 xxxx |
ટેલિફોન કોડ | +91-326 |
વાહન નોંધણી | JH 10 : BR 17 (Discontinued) |
વેબસાઇટ | www |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |